તા:23/02/2026, ZARA MULTI PURPOSE HALL તથા ACTIVITY CENTRE ના ભૂમિજન - ખાતમુહૂર્ત વિધિ
સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંકુલ ખાતે આજરોજ ZARA MULTI PURPOSE HALL તથા ACTIVITY CENTRE ના ભૂમિજન - ખાતમુહૂર્ત વિધિ પ્રસંગે TSF ના માનનીય શ્રી અરૂણભાઇ પટેલ તથા શ્રી રાજુભાઇ પટેલ ના PARENT'S શ્રી નારણભાઈ તથા પાર્વતીબેન પટેલ અને કલ્પનાબેન ના PARENT'S શ્રી કુંવરજીભાઇ તથા ડાહ્યીબેન પટેલ તથા ટ્રસ્ટી મંડળ ના સદસ્યો, શાળાના આચાર્યશ્રી અને સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા.. શાળા ના શૈક્ષણિક વિકાસ યોજના માટે સહાયરૂપ થવા બદલ સૌ દાતાશ્રીઓનો આ તકે આભાર વ્યક્ત કરીએ છીએ..
THANKS.........
No comments:
Post a Comment