Showing posts with label 05-09-2025 શિક્ષક દિનની ઉજવણી. Show all posts
Showing posts with label 05-09-2025 શિક્ષક દિનની ઉજવણી. Show all posts

Monday, September 15, 2025

05-09-2025 શિક્ષક દિનની ઉજવણી

05-09-2025 શિક્ષક દિનની ઉજવણી

આજરોજ શાળામાં 

શિક્ષક દિન

ની ઉજવણી શાળાના બાળકો દ્વારા ખુબજ ઉત્સાહભર્યા અને આનંદમય વાતાવરણમાં કરવામાં આવી હતી. જે અંતર્ગત આજરોજ વિદ્યાર્થીઓએ શિક્ષકો બનીને શાળાનું સંપૂર્ણ શિક્ષણકાર્ય કર્યુ હતું. દિવસના અંતે  આયોજીત એક કાર્યક્રમમાં તેમણે પોતાના અનુભવો વર્ણવી શાળાના શિક્ષકોને ગુલાબનું ફૂલ અર્પણ કરી તેમનું સન્માન/અભિવાદન કર્યું હતું , 

 

એક નજર ... ક્રમાનુસાર  તસવીરો પર...











                                       









































 
THANKS.............