બ્લોગ શુભારંભ સંદેશ

 તા. ૦૧/૦૭/૨૦૧૬

શુક્રવાર 



મિત્રો,  સાદર પ્રણામ

અમારી શાળાની વેબસાઈટ આપની સમક્ષ  રજૂ કરતા અમારો શાળા-પરિવાર ગૌરવ અને આનંદની  લાગણી અનુભવે છે. અમારી શાળાની વેબસાઈટ દ્વારા શાળાની પ્રગતિશાળાના બોર્ડના પરિણામો તથા શાળાકીય વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, સ્પર્ધાઓ, વિશેષ સિધ્ધિઓ વિશે આપ માહિતગાર થશો. અમારી શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે તે માટે શાળા-પરિવાર હાર્દિક શુભેચ્છા પાઠવે છે.
ઈ. આચાર્ય શ્રી :,
શ્રી શૈલેન્દ્રભાઈ વી. પટેલ

No comments:

Post a Comment