તા: 11-02-2026.વિદ્યાર્થી કેરીયર કાઉન્સીલીંગ અને માર્ગદર્શન.
આજરોજ શાળામાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત નવસારી જિલ્લા પોલીસ તથા વિજલપોર પોલીસ સ્ટેશન દ્વારા વિદ્યાર્થી કેરીયર કાઉન્સીલીંગ અને માર્ગદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા પોલીસ તથા વિજલપોર પોલીસ સ્ટેશનમાંથી PSI સાહેબશ્રી એસ.એચ.પટેલ, કોન્સ્ટેબલ શ્રીઓ રમેશભાઈ, ઋતુરાજભાઈ તથા લક્ષ્મીબેન તેમજ કરિયર કાઉન્સિલમાંથી લક્ષ્મણભાઈ, ITI માંથી એસ.વાય.પઠાણ, એચ.વી.જોષી, અને પી.ટી. ચૌધરી સાહેબશ્રીઓ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રસંગોચિત ‘કારકિર્દી આયોજન’ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
શાળાના આચાર્ય શ્રી પ્રિતેશભાઈ ગજેરા સાહેબશ્રીએ પણ ઉપરોક્ત વિષય પર વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપી તેમની મૂંઝવણ દૂર કરી હતી.
No comments:
Post a Comment