તા:07-02-2026 ના રોજ Jack Patel, Nanu Foundation , Texas AND Tiny face foundation તરફથી વિદ્યાર્થીઓને સાયકલ,બુટ અને ક્રિકેટ બેટ વિતરણ કાર્યક્રમ.
સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત હાઈસ્કૂલ ખાતે વિધાર્થીઓ સાથે સંવેદનાથી જોડાઈને શાળામાં અભ્યાસ કરતાં માતા -પિતા વિહોણા વિધાર્થીઓ માટે president Jack Patel, Nanu Foundation , Texas તરફથી સાયકલ 🚲દાનમાં મળેલ છે. જેના વિતરણ તથા તમામ વિધાર્થીઓ માટે મળેલ બૂટ👟 તથા ક્રિકેટ બેટ🏏વિતરણ નુ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે Tiny face foundation તરફથી શ્રી અરૂણભાઇ પટેલ અને તેમના પરિવાર તથા કુચેદ ગ્રામ સેવા ટ્રસ્ટ ના આગેવાનો હાજર રહ્યા હતા .
આ પ્રસંગે સંસ્કાર ભારતી શાળાના આચાર્ય શ્રી પ્રિતેશભાઈ ગજેરા, ટ્રસ્ટનાં પ્રમુખશ્રી ભરતભાઈ દેસાઈ, મંત્રીશ્રી રોહિતભાઈ દેસાઈ, તેમજ શાળાના ટ્રસ્ટીશ્રીઓ ભરતભાઈ નાયક, મેહુલભાઈ નાયક, કૌશિકભાઈ દેસાઈ અને દેવાંગભાઈ નાયક હાજર રહ્યા હતા. પ્રસંગના અંતમાં મંત્રીશ્રી રોહિતભાઈ દેસાઈએ સૌ દાતાશ્રીઓનો આભાર માન્યો હતો.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વિધાર્થીઓ માટે અલ્પાહારનું આયોજન કરવામાં આવેલ હતું.
THANKS.............
No comments:
Post a Comment