Tuesday, January 27, 2026

26-01-2026, 77- મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી

 

26-01-2026,  77- મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી



તા. 26/01/2026  સોમવાર ના રોજ શાળામાં 

77-મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી આમંત્રિત મહેમાન આપણી  શાળાના ટ્ર્સ્ટી શ્રી ભરતભાઈ દેસાઈ, ભૂતપૂર્વ આચાર્યશ્રી માધવીબેન કરવે,  પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી તેજલબેન  તથા આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં ખુબજ ઉત્સાહભેર કરવામાં આવી હતી.  

પ્રસંગમાં શાળાના માધ્ય. વિભાગના શિક્ષિકા  શ્રી જયનાબેન ઈંટવાલાના  શુભ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુઆ પ્રસંગે   શ્રી જયનાબેન ઈંટવાલા, ભૂતપૂર્વ આચાર્યશ્રી માધવીબેન કરવે અને માધ્ય. તથા ઉચ્ચ. માધ્યમિક વિભાગના આચાર્ય શ્રી ડૉ. પ્રિતેશભાઈ ડી. ગજેરાએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય રજૂ કરી શિક્ષકમિત્રો તથા આમંત્રિત મહેમાનો  નો ઉત્સાહ વધાર્યો હતો

 ક્રમાનુસાર કેટલીક તસવીરો...










































આભાર..........



No comments:

Post a Comment