તા. ૧૭/૦૧/૨૦૨૬ શનિવાર ના રોજ શાળાના ખુબજ મોટા અને રમણીય મેદાનમાં સરસ મઝાનો
** આનંદ મેળો **
૨૦૨૫-૨૦૨૬
યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લઈ ખુબજ આનંદ માણ્યો હતો. આનંદ માણવાની સાથે તેઓ વાણિજ્યિક વ્યવહારો પણ શીખ્યા હતા.
શાળાના મંત્રી શ્રી રોહિતભાઈ દેસાઈના હસ્તે આનંદમેળાનું ઉદ`ઘાટન કરવામાં આવ્યું હતું.
આ સમયે ટ્રસ્ટીશ્રી ઓ શ્રી ભરતભાઈ દેસાઈ , શ્રી કૌશિકભાઈ દેસાઈતથા શ્રી હરેશભાઈ વશી પણ ઉપસ્થિત રહ્યા હતા.
શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા તથા સમગ્ર શાળા પરિવાર આ આનંદમેળાના સફળ આયોજન માટે આયોજન સાથે સંકળાયેલ સૌ વિદ્યાર્થીમિત્રો, શિક્ષકમિત્રો ને શુભેચ્છા સહ અભિનંદન પાઠવે છે.
ક્રમાનુસાર કેટલીક તસવીરો...
THANKS...............








































No comments:
Post a Comment