આવનાર પવિત્ર તહેવાર દિવાળી તથા નૂતનવર્ષ ની ઊજવણીના ભાગ રૂપે શાળામાં આજ રોજ (તા.૧૪ ૧૦ ૨૦૨૫ મંગળવાર) રંગોળી સ્પર્ધા અને દિવાળી કાર્ડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ ખુબજ સરસ, આકર્ષક તથા રંગબેરંગી રંગોળીઓ બનાવી સૌના મન મોહી લીધા હતાં.આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકમિત્રો અને કલાશિક્ષકશ્રી ધર્ભામેશભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા.
જેની એક ઝલક....
આભાર ............
.jpeg)
.jpeg)
.jpeg)

































































































No comments:
Post a Comment