શાળામાં આજ રોજ રાષ્ટીય અવકાશ દિવસના ભાગ રૂપે રંગોળીસ્પર્ધા અને પોસ્ટરસ્પર્ધાનું આયોજન ગણિત - વિજ્ઞાનના શિક્ષકો દ્વારા આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ કર્યું હતું. આ સ્પર્ધામાં કુલ ૪૭ વિધાર્થીયોએ ભાગ લીધો હતો .
* રંગોળીસ્પર્ધાના વિજેતાઓના નામ
1. પરમાર હેમાલી ભાવેશભાઈ 10- E
2. રાઠોડ હંશીકા મહેશભાઈ 9- A
૩. સોલંકી નેન્સી સંજયભાઈ 12- D
જેની કેટલીક તસ્વીરો
THANKS.............


.jpeg)

.jpeg)




.jpeg)


.jpeg)



.jpeg)

.jpeg)
No comments:
Post a Comment