Friday, August 1, 2025

મહિલા સુરક્ષા દિવસ

 

01-08-2025 મહિલા સુરક્ષા દિવસ

Date: 01-08-2025

        આજ રોજ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત  જિલ્લા મહિલા સુરક્ષા સમિતિ તથા નવસારી  જિલ્લા પોલીસ દ્રારા આપણી શાળામાં નારી વંદન ઉત્સવ ની ઉજવણી નિમિત્તે મહિલા સુરક્ષા દિવસ કાર્યક્રમ યોજાયો હતો, જે અંતર્ગત વિજલપોર પોલીસ સ્ટેશનથી   તેજલબેન, સખી વન સ્ટોપ સેન્ટર કેન્દ્ર સંચાલક હર્ષિદાબેન પટેલ, 181 મહિલા અભયમ કાઉન્સેલર પ્રીયંકાબેન, જેન્ડર સ્પેસ્યાલીસ્ટ જયેશભાઈ અને મહિલા સાહાયતા કેન્દ્ર કાઉન્સેલર દિપીકાબેન હાજર રહ્યા હતા. શાળાના આચાર્ય શ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા  દ્વારા સૌનું સ્વાગત અને સૌને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તથા સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન માટે  સમગ્ર શાળા પરિવાર આભાર વ્યક્ત કરે છે.

કાર્યક્રમની કેટલીક તસવીરો ......













THANKS






No comments:

Post a Comment