Wednesday, August 6, 2025

સંસ્કૃત સપ્તાહની ઉજવણી

 06-08-2025  સંસ્કૃત સપ્તાહની ઉજવણી

           આપણી શાળામાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત સંસ્કૃત શ્લોક સ્પર્ધા, રંગોળી સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં શાળાના વિદ્યાર્થીઓ એ ખૂબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.આ સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે શ્રીમતિ અમિતાબેન ગામીત, શ્રી વિષ્ણુભાઈ પટેલ,      શ્રી ધર્મેશભાઈ પટેલ, શ્રીમતિ જ્યોતિબેન પટેલ વગેરે શિક્ષકશ્રીઓ એ સેવા આપી હતી.

રંગોળી સ્પર્ધાની ઝલક
















શ્લોક સ્પર્ધાની ઝલક







ચિત્ર સ્પર્ધાની ઝલક


















THANKS...



No comments:

Post a Comment