2025-07-08
આજ રોજ શાળામાં જયાપાર્વતી વ્રત- અલૂણા ઉત્સવ નિમિત્તે શાળામાં
આરતી-શણગાર સ્પર્ધા અને ફરાળી વાનગીની સ્પર્ધા
નું આયોજન કરવામાં આવ્યું, જેમાં શાળાના વિદ્યાર્થીઓ એ ખુબજ ઉત્સાહ પુર્વક ભાગ લઈ ખુબજ સુંદર આરતીઓ શણગારી હતી અને ફરાળી વાનગી તૈયાર કરી હતી.
આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા તથા સમગ્ર શાળા પરિવાર વિજેતા વિદ્યાર્થીઓ તથા ભાગ લેનાર સૌ સ્પર્ધક વિદ્યાર્થીઓ ને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.
જેની ઝલક ....
આરતી-શણગાર સ્પર્ધા
THANKS.....

































.jpeg)



.jpeg)
.jpeg)




.jpeg)
.jpeg)
.jpeg)

.jpeg)


.jpeg)



.jpeg)







No comments:
Post a Comment