Sunday, July 20, 2025

2025-06-28 પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી.

 આજ રોજ શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025-26 નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત ધોરણ -૯ તથા ધોરણ -૧૧ માં પ્રવેશ મેળવાનાર વિદ્યાર્થીઓને આમંત્રિત મહેમાનો ના હસ્તે અભ્યાસ સામગ્રી ની કીટ આપવામાં આવી હતી તથા ગત શૈક્ષણિક વર્ષ માં ૧૦૦ % હાજરી ધરાવનાર વિદ્યાર્થીઓ તથા વિશિષ્ટ સિધ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને ઈનામો એનાયત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આમંત્રિત મહેમાનોના હસ્તે શાળાના સ્ટેમલેબ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અંતમા આમંત્રિત મહેમાનોના હસ્તે શાળાના રમણીય મેદાનામાં વૃક્ષારોપણ  કરવામાં આવ્યું હતું. 

આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી ડૉ.પ્રિતેશકુમાર ગજેરા તથા સમગ્ર શાળા પરિવાર  સમગ્ર કાર્યક્રમ ના સંચાલન સાથે સંકળાયેલ સૌ શિક્ષકમિત્રો તથા વિદ્યાર્થીઓને શુભેચ્છા સહ અભિનંદન પાઠવે છે.











































































                                                        THANKS

No comments:

Post a Comment