22-08-2025 જિલ્લા કક્ષા ચેસ સ્પર્ધા (SGFI)
69 મી અખિલ ભારતીય શાળાકીય રમતોની જિલ્લા કક્ષાએ ચેસ સ્પર્ધામાં આપણી શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં અંદર 17 માં 9-C ની વિદ્યાર્થીની સૃષ્ટિ ત્રિશૂલ પટેલ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે અને 12-A નો વિદ્યાર્થી નિહાલ ત્રિશૂલ પટેલ દ્વિતિય ક્રમ પ્રાપ્ત કરે છે તેમજ રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામેલ છે. શાળાના આચાર્યશ્રી તથા શાળા પરિવાર તરફથી બંને વિદ્યાર્થીઓનો અને PT શિક્ષકોશ્રીઓનો આભાર વ્યક્ત કરે છે તથા શુભેચ્છા પાઠવે છે અને આનંદની લાગણી અનુભવે છે.
જેની કેટલીક છબીઓ.
THANKS.................